
LIVE : Amit Shah, Nitin Gadkari virtually inaugurated Gujarat's longest elevated corridor in Deesa
#GujaratNews #LatestUpdate #TopNews
અફઘાનિસ્તાનમાં વધતી હિંસા વચ્ચે ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં નામ લીધા વગર
પાકિસ્તાનને આતંકીઓનું સલામત આશ્રયસ્થાન કહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ અને ઓગસ્ટ મહિના માટે સુરક્ષા પરિષદના અધ્યક્ષ ટીએસ તિરૂમૂર્તિએ કહ્યુ કે, આતંકીઓને આસરો આપનારની જવાબદારીઓ નક્કી કરવાની જરૂર છે. તિરૂમૂર્તિએ પરોક્ષરૂપથી પાકિસ્તાનનો ઉલ્લેખ કરતા અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવા માટે ક્ષેત્રમાં આતંકવાદીઓના આશ્રયસ્થાનોને તત્કાલ નષ્ટ કરવા અને આતંકીઓની સપ્લાય ચેઇન ખોરવવા પર ભાર આપ્યો છે.
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ
Like us on Facebook
https://www.facebook.com/zee24kalak.in/
Follow us on Twitter
https://twitter.com/Zee24Kalak
You can also visit us at:
http://zeenews.india.com/gujarati
0 Comments