
24 સપ્ટે., 2182 પૃથ્વી પર શું થવાનું છે? નાસાએ શું કહ્યું!? જૂઓ અહીં
NASAએ જણાવી 'તે તારીખ' જ્યારે પૃથ્વી સાથે અથડાશે ગ્રહ, મચશે તબાહી | ટૂંક સમયમાં એક લઘુગ્રહ (Asteroid Bennu) પૃથ્વી સાથે અથડાશે. આ પછી, પૃથ્વી પર વિનાશ નિશ્ચિત છે. | આપણે વિશ્વના અંતના ઘણા સમાચાર વાંચ્યા હશે. ઘણા લોકો પૃથ્વીના અંતની આગાહી કરે છે. જોકે, આમાંથી કોઈપણ આગાહી અત્યાર સુધી સાચી સાબિત થઈ નથી. આ આગાહીઓ ગ્રહોની હિલચાલ અને નક્ષત્રોની ચાલ પર આધારિત છે. પરંતુ જો નાસા (NASA) આવી જાહેરાત કરે તો, કદાચ તમને ખાતરી થશે. તાજેતરમાં, નાસાએ જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં એક લઘુગ્રહ (Asteroid Bennu) પૃથ્વી સાથે અથડાશે. આ પછી, પૃથ્વી પર વિનાશ નિશ્ચિત છે. |
#nasa #asteroid #earth #space #agency #galaxy
Asteroid Bennu Now Has A Greater Chance Of Hitting Earth Says Nasa | Earth | Asteroid | Space Agency
For instant update Follow us on Facebook: https://www.facebook.com/LoksattaJansatta/
Visit our YouTube Channel: http://bit.ly/TheLoksatta
Follow us on Twitter: https://twitter.com/TheLoksatta
Follow us on LinkedIn: https://www.linkedin.com/company/theloksatta
Follow us on Instagram: https://www.instagram.com/loksattajansatta/
Visit our Website: https://www.loksattanews.co.in
For advertisements email us at: theloksatta@gmail.com
0 Comments